Header Ads Widget

Responsive Advertisement

એક પિતા પોતાની આખી જિંદગીની મૂડી એક ડિગ્રી પાછળ ખર્ચી નાખે છે.


00:00

નમસ્કાર આપણે ત્યાં નાનપણથી એક વાત સતત સાંભળવા મળે છે કે બસ ભણી ગણીને એક સારી ડિગ્રી લઇ લો એટલે લાઇફ સેટ.

00:08

પણ શું ખરેખર એવું છે લાખો મધ્યમ વર્ગના પરિવારો માટે એક બહુજ કડવી અને સંવેદનશીલ વાસ્તવિકતા છે.

00:14

આપણે જોઈએ છે કે એક પિતા પોતાની આખી જિંદગીની મૂડી એક ડિગ્રી પાછળ ખર્ચી નાખે છે.

00:20

માતા દિવસ રાત પ્રાર્થના કરેં છે કે મારું સંતાન.

00:24

જગ્યાએ ઠરીઠામ થાય.

00:25

બધા સંઘર્ષ પાછળ સપનું એક હોય છે.

00:28

એક સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય પણ આજે સપનો ક્યાંક ને ક્યાંક તૂટતું દેખાય છે.

00:32

આજે આપણે એજ વાત કરવાના છીએ કે આવું કેમ થઈ રહ્યું છે અને આનો નક્કર ઉકેલ શું છે?

00:38

થોડું વિચારો આખી જિંદગીની બચત ખર્ચાઈ ગઈ.

00:41

દિવાલ પર એકદમ સરસ પ્રેમ કરેલી ડિગ્રી પણ લગાવી દીધી છતાં આજે પરિણામ શું છે?

00:46

બેરોજગારી પ્રશ્ન આજે દરેક ઘરમાં ડાઇનિંગ ટેબલ પર ચિંતાનો વિષય છે.

00:51

આપણે આજુબાજુ નજર કરીએ તો ખ્યાલ આવે કે લાખો ઉચ્ચ શિક્ષિત યુવાનો હાથમાં ડિગ્રીના કાગળ લઈને માત્ર નોકરી માટે ભટકી રહ્યા છે.

00:59

આર્થિક અસુરક્ષા હવે કોઈ ન્યૂઝ ચેનલના સમાચાર નથી રહ્યાં, પણ દરેક સામાન્ય માણસના રોજના જીવનની લડાઈ બની ગઈ છે.

01:05

જ્યારે લાખો રૂપિયા ખર્ચીને મેળવેલી ડિગ્રી રોજગાર ના આપી શકે ત્યારે માત્ર એક યુવાનનું નહીં પણ આખી આશા લગાવીને બેઠેલા પરિવારનું હૃદય તોડી નાખે છે.

01:14

તો આટલી મોટી સમસ્યાનું મૂળ ક્યાં છે?

01:17

હકીકત છે કે દુનિયા હવે બદલાઈ ગઈ છે.

01:20

આજના સમયમાં દુનિયા વાતના પૈસા નથી આપતી કે તમે શું જાણો છો, પણ વાતના પૈસા આપે છે કે તમે શું કરી શકો છો?

01:29

એક બહુ મોટો ગ્લોબલ ચેન્જ છે.

01:31

હવે માત્ર ચોપડીઓ વાંચીને મેળવેલું સિદ્ધાંત જ્ઞાન પૂરતું નથી.

01:35

કંપનીઓને અને માર્કેટને એવા લોકો જોઈએ છે જે વાસ્તવિક રિઝલ્ટ લાવી શકે.

01:39

જો કામનો જાતે અમલ કરી શકે તમે કેટલી થિયરી ગોખી છે એનાથી હવે કોઈને ફરક નથી પડતો.

01:45

તમે કહ્યું મશીન ચલાવી શકો છો કે કયું સોફ્ટવેર જાતે હેન્ડલ કરી શકો છો સૌથી વધારે અગત્યનું છે.

01:52

તો ચાલો વાસ્તવિકતાનો સામનો કરીએ અને સમજીએ ડિગ્રી વિરુદ્ધ કૌશલ્ય જો આપણે ધ્યાનથી જોઈએ ને તો આજના ટ્રેડિશનલ ક્લાસરૂમ અને મૉડર્ન વર્કપ્લેસ વચ્ચેનું અંતર બોજ મોટું છે.

02:04

પુસ્તક એક નાનથી કદાચ આખી લાઇબ્રેરી ભરાઈ શકે છે અને પાયાની સમજ માટે જરૂરી પણ છે.

02:11

પણ વાસ્તવિકતા છે કે બેંક અકાઉન્ટ તો હાથી કરેલા પ્રેક્ટિકલ કામ અને સ્કિલથી ભરાય છે.

02:17

આજે જ્યારે કંપનીમાં ઇન્ટરવ્યૂ લેવાય છે ત્યારે નથી પૂછતું કે તમે કયા પુસ્તકો વાંચ્યા છે પૂછાય છે કે તમે કઈ સમસ્યા સોલ્વ કરી શકશો?

02:26

જો તમારી ડિગ્રી પાસેનો જવાબ નથી તો ખરેખર વાસ્તવિક દુનિયામાં માત્ર કાગળનો ટુકડો બનીને રહી જાય છે.

02:32

અને આજ કડવી વાસ્તવિકતા આપણને એક અત્યંત પાવરફુલ વિચાર તરફ દોરી જાય છે.

02:37

સ્કિલ ઇઝ ગ્રેટર ધૅન ડિગ્રી એટલે કે સ્કિલ ડિગ્રી કરતા મોટી છે.

02:42

કોઈ આકર્ષક વાક્ય નથી, પણ આજના સમયની સૌથી મોટી માંગ છે જે આખા ભારત માં ગુંજી રહી છે.

02:49

આપણે આપણી કિંમત સાબિત કરવા માટે કોઈ ઓફિસના ડેસ્ક પાછળ બેસી રહેવાની આશા હવે છોડવી પડશે.

02:56

એવા કૌશલ્યો ડેવલપ કરવાનો સમય આવી ગયો છે જે તમને કોઈપણ વ્યવસાય માટે અનિવાર્ય બનાવી દે.

03:02

બીજા પર નિર્ભર રહેવાને બદલેં હવે આત્મનિર્ભર બનવું પડશે.

03:06

તો આનો સાચો ઉકેલ શું છે.

03:09

ચાલો પરિચય મેળવીએ એક નવા ઉકેલનો અહીં વાત આવે છે.

03:14

વિફત્રીની એટલે કે વેદાશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી, પણ ડિજિટલ આન્ટ્રપ્રિનિયરશિપ અને આર્થિક સ્વતંત્રતા તરફનું એક મોટું આંદોલન છે.

03:27

વિજનરી મેન્ટર રાજેશ દેસાઈ સર દ્વારા તૈયાર કરાયેલા વિફરીના સિદ્ધાંતો બહુજ પ્રેક્ટિકલ છે.

03:32

સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત છે કે અહીં પ્રોફેશનલ ટ્રેનિંગ માત્ર ₹20 પ્રતિ દિવસથી શરૂ થાય છે.

03:39

મતલબ કે આર્થિક પરિસ્થિતિ ક્યારે સારા શિક્ષણમાં અડચણ નહીં બને.

03:43

અહીં પુસ્તકોથી નહીં પણ 100 પર્સન્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર ભાર મુકાય છે.

03:48

જેમાં આધુનિક એઆઇ ટૂલ્સ પણ શીખવાડાય છે.

03:51

એક સરકાર માન્ય રેસિસ્ટર સેન્ટર છે જેનો રજિસ્ટ્રેશન નંબર 010123286 છે.

03:57

તેમની લર્ન પ્લસ ફિલોસોફી, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે વાસ્તવિક કમાણીના દરવાજા ખોલેં છે.

04:04

હવે એક બીજા અગત્યના પાસા તરફ આગળ વધીએ.

04:07

કૌશલ્યની રજૂઆત જેમાં સંચાર અને આત્મવિશ્વાસ બહુ જરૂરી છે.

04:11

સમજો.

04:11

કોઈ સારી ટેક્નિકલ સ્કિલ હોવી તો ફક્ત અડધી મંજિલ છે.

04:15

ધારો કે એક બહુજ કુશળ ફેશન ડિઝાઇનર કે કમ્પ્યુટર એક્સપર્ટ છે, પણ જો પોતાના કામને દુનિયા સામે યોગ્ય રીતે રજૂ કરી શકે.

04:25

સ્કિલનું પૂરું વળતર નથી મળતું.

04:27

પ્રોફેશનલ દુનિયામાં સફળ થવાના ત્રણ પાયના સ્ટેપ્સ છે.

04:31

પેલું સ્ટેપ મેસેજ ક્લેરિટી તમે જે વિચારો છો તેને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવતા આવડવું જોઈએ.

04:38

બીજું સાંભળનાર વર્ગને સમજવો અને તેમની સાથે જોડાણ કરવો અને ત્રીજું સ્ટેપ કોન્ફિડેન્સ બિલ્ડિંગ.

04:44

સ્ટેજ પર જવાની કે લોકો સામે બોલવાની બી દૂર કરવી બધું પ્રેક્ટિકલી શીખવું પડે છે જેથી તમે તમારી સ્કિલને વાસ્તવિક દુનિયામાં પુરા આત્મવિશ્વાસ સાથે રજૂ કરી શકો અને બધું રજૂ કરવા માટે જોઈએ.

04:57

એક પ્લેટફોર્મ તો ચાલો જોઈએ આંતરરાષ્ટ્રીય મંચ ગ્લોબલ મલ્ટી ટેલેન્ટ શો એટલે કે જીએમટીએસ વિષય.

05:02

સ્કિલ શીખ્યા પછી અને કોન્ફિડેન્સ કેળવ્યા પછી સૌથી મોટો સવાલ થાય કે બધું દુનિયાને બતાવું ક્યાં આના ઉકેલ માટે જીએમડીએસ ખરેખર એક મોટા સેતુ તરીકે કામ કરેં છે.

05:13

અહીં તમને ગ્લોબલ અને નેશનલ સ્તરના ફેશન શોમાં ભાગ લેવાની તક મળે છે.

05:17

જો કોઈની પાસે નવો સ્ટાર્ટઅપ આઈડિયા છે તો તેઓ સીધા ઇન્વેસ્ટર્સ સામે તેનું પ્રેઝન્ટેશન આપી શકે છે.

05:24

ઉપરાંત મોડલિંગ, ડાન્સિંગ સિંગિંગ જેવી સ્પર્ધાઓ અને ફ્રીલાન્સિંગ માટે પોર્ટફોલિયો બનાવવાની તક મળે છે.

05:30

સૌથી અગત્યનું ઇન્ડસ્ટ્રીના લીડર સાથે નેટવર્કિંગ કરવાનો મોકો મળે છે.

05:34

પ્લેટફોર્મ ટેલેન્ટને ક્લાસરૂમમાંથી બહાર કાઢીને સીધું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રોશનીમાં લાવવાનું કામ કરેં છે.

05:41

તો અંતમાં વાત કરી આજના આપણા સૌથી મહત્વના મુદ્દાની આત્મનિર્ભરતાનો માર્ગ અને ભવિષ્યનું નિર્માણ.

05:48

યાદ રાખજો વાસ્તવિક સફળતા અને આર્થિક સુરક્ષા માત્ર ડિગ્રીના કાગળમાંથી નથી આવતી, પણ તમારા હાથના કામ અને દિમાગની સ્કીલમાંથી આવે છે.

05:57

સામાજિક કે આર્થિક બેકગ્રાઉન્ડ તમારું ભવિષ્ય ક્યારેય નક્કી કરતો નથી.

06:02

જો તમે વાસ્તવિકતા સમજીને સાચા અર્થમાં આત્મનિર્ભરતા તરફ કદમ વધારવા માંગતા હો તો વિફરી તમારું સ્વાગત કરેં છે.

06:11

તેમનું ઓફિસરનામું છે.

06:12

વિસ્ટ્રી હાઉસ 24 પહેલો માળ શારદા શોપિંગ સેન્ટર, રબારી કોલોની, બીઆરટીએસ બસ સ્ટેન્ડની બરાબર સામે અમરાઈવાડી, અમદાવાદ તમે ઘરે બેઠા વધુ માહિતી માટે તેમના નંબર 919157697394 પર પણ ચોક્કસ સંપર્ક કરી શકો છો.

06:30

અને છેલ્લે એક બહુ પ્રેરણાદાયી વિચાર સાથે વાત પૂરી કરીશું.

06:35

ગ્રો ડિજિટલી લર્ન ડિજિટલી બિલ્ડ સ્કિલ્સ, ક્રિએટ ઓપોર્ચ્યુનિટી એટલે કે ડિજિટલ રીતે વધુ ડિજિટલ રીતે શીખો કૌશલ્ય બનાવો અને નવી તકોનું નિર્માણ કરો.

06:45

હવે સમય આવી ગયો છે.

06:47

આત્મનિર્ભર બનવાનો અને ભવિષ્યને એક નવી નક્કર દિશા આપવાનો ડિગ્રી વિરુદ્ધ કૌશલ્યની માહિતી અને વિપ્ત્રીના પ્રેક્ટિકલ મોડેલ વિશે ચોક્કસથી વિચાર કરજો.

06:58

ખૂબ ખૂબ આભાર કૌશલ્ય શીખતા રહો અને લાઇફમાં આગળ વધતા રહો.


 

Post a Comment

0 Comments